ભૂખ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂખ્યું

વિશેષણ

  • 1

    જેને ભૂખ લાગી હોય તેવું.

  • 2

    લાક્ષણિક લાલચુ.

  • 3

    ગરીબ.

મૂળ

'ભૂખ' ઉપરથી