ભખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભક્ષવું; ખાવું.

  • 2

    કહેવું; બોલવું.

  • 3

    બકવું.

મૂળ

सं. भक्ष्, प्रा. भक्ख; हिं. भखना

ભખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાવું; આરોગવું.

મૂળ

सं. भक्ष्