ભૂખહડતાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂખહડતાલ

સ્ત્રીલિંગ

  • 1

    કામકાજ બંધ કરી વિરોધ પ્રદર્શિત કરવા અથવા માગણીઓના ટેકામાં ઉપવાસ ઉપર ઊતરતું તે.