ભખાબોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભખાબોલું

વિશેષણ

  • 1

    આખાબોલું; ભખભખિયું; ભક્કાબોલું.

મૂળ

'ભખ' (લઈને બોલનાર) અથવા સર૰ म. भक्कम. ( अ. मुह्कम)દૃઢ+બોલવું