ભૂખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂખી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    ભૂખ્યું; જેને ભૂખ લાગી હોય તેવું.

  • 2

    લાક્ષણિક લાલચુ.

  • 3

    ગરીબ.