ભેખ ધરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેખ ધરવો

  • 1

    સર્વસ્વ છોડી સંન્યાસી થવું; સંન્યાસીનો વેષ ધારણ કરવો.