ભેખ લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેખ લેવો

  • 1

    ભેખ લેવો; સર્વસ્વ છોડી સંન્યાસી થવું; સંન્યાસીનો વેષ ધારણ કરવો.

  • 2

    કોઈ ધ્યેયની પાછળ સર્વસ્વ છોડીને પડવું.