ગુજરાતી

માં ભગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ભગ1ભૃગુ2ભૃંગ3ભેગ4ભેગું5ભંગ6ભંગ7

ભગ1

નપુંસક લિંગ

 • 1

  નસીબ; સદ્ભાગ્ય.

 • 2

  ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છનો સમૂહ.

 • 3

  છિદ્ર; કાણું.

 • 4

  સ્ત્રીની ગુહ્યેંદ્રિય.

 • 5

  ક્ષત; વ્રણ.

ગુજરાતી

માં ભગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ભગ1ભૃગુ2ભૃંગ3ભેગ4ભેગું5ભંગ6ભંગ7

ભૃગુ2

પુંલિંગ

 • 1

  એક ઋષિ.

 • 2

  શુક્ર.

 • 3

  જમદગ્નિ.

મૂળ

सं.

ગુજરાતી

માં ભગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ભગ1ભૃગુ2ભૃંગ3ભેગ4ભેગું5ભંગ6ભંગ7

ભૃંગ3

પુંલિંગ

 • 1

  ભમરો.

 • 2

  એક પક્ષી.

 • 3

  ભૃંગાર.

મૂળ

सं.

ગુજરાતી

માં ભગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ભગ1ભૃગુ2ભૃંગ3ભેગ4ભેગું5ભંગ6ભંગ7

ભેગ4

પુંલિંગ

 • 1

  ભેગું કરવું કે મેળવવું તે; સેળભેળ; મિશ્રણ.

 • 2

  કશામાં ભેગું મેળવાય તે (દ્રવ્ય કે વસ્તુ); 'ડિબેઝમેન્ટ'.

મૂળ

प्रा. भेअ ( सं. भेद) ભિન્ન=મિશ્રિત?

ગુજરાતી

માં ભગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ભગ1ભૃગુ2ભૃંગ3ભેગ4ભેગું5ભંગ6ભંગ7

ભેગું5

વિશેષણ

 • 1

  એકઠું; સાથે.

 • 2

  મિશ્ર.

પુંલિંગ

 • 1

  સૂર્યનાં બાર રૂપોમાનું એક; સૂર્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં ભગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ભગ1ભૃગુ2ભૃંગ3ભેગ4ભેગું5ભંગ6ભંગ7

ભંગ6

પુંલિંગ

 • 1

  તૂટવું કે ભાંગી પડવું તે.

 • 2

  તોડવું તે.

 • 3

  નાશ.

 • 4

  વિઘ્ન.

 • 5

  વાંક; વળાંક.

મૂળ

सं.

ગુજરાતી

માં ભગની 7 મુખ્ય વ્યાખ્યા છે: ભગ1ભૃગુ2ભૃંગ3ભેગ4ભેગું5ભંગ6ભંગ7

ભંગ7

સ્ત્રીલિંગ

 • 1

  ભાંગ.

મૂળ

सं.