ભંગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંગડી

સ્ત્રીલિંગ

  • 1

    ભંગિયા કે ભંગિયાની સ્ત્રી.

ભંગેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંગેડી

  • 1

    ભંગડ; ભાંગનો વ્યસની.

મૂળ

हिं.