ગુજરાતી

માં ભગતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભગત1ભગતું2

ભગત1

વિશેષણ

  • 1

    ભજન કે ભક્તિ કરનાર.

ગુજરાતી

માં ભગતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભગત1ભગતું2

ભગતું2

નપુંસક લિંગ

  • 1

    પૂજાપાઠ વગેરે આચારની અતિ કાળજી.

પુંલિંગ

  • 1

    ભજન કે ભક્તિ કરનાર.

મૂળ

'ભક્ત' પરથી