ભગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભગરું

વિશેષણ

 • 1

  ભભરું.

 • 2

  છૂટું; ચીકાશ-વાક વગરનું.

 • 3

  બરડ.

 • 4

  ઊડી ગયેલા રંગનું.

મૂળ

प्रा. भग्ग, भुग्ग (सं. भग्न, भुग्न); સર૰ हिं. भगरना=સડવું; म. भगरा, भुगा

ભંગુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંગુર

વિશેષણ

 • 1

  ભાગી જાય એવું.

 • 2

  નાશવંત; અસ્થાયી.

મૂળ

सं.