ભૂગર્ભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂગર્ભ

પુંલિંગ

  • 1

    પૃથ્વીનો અંદરનો-પેટાળ પ્રદેશ.

  • 2

    લાક્ષણિક લપાવું=સંતાવું તે; ગુપ્તવાસ; 'અંડરગ્રાઉંડ' (ભૂગર્ભમાં જવું).

મૂળ

सं.