ભૂંગરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂંગરા

પુંલિંગ બહુવયન​

  • 1

    શેકેલા ઘઉં ચણા વગેરે.

મૂળ

'ભૂંજવું' ઉપરથી