ભૂંગળભટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂંગળભટિયું

નપુંસક લિંગ

  • 1

    ટીપણું.

  • 2

    લાંબું લખાણ.

મૂળ

ભૂંગળું+ભટ