ગુજરાતી

માં ભુંગળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભુંગળી1ભૂંગળી2

ભુંગળી1

 • 1

  ભૂંગળી; ગજ; બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો.

 • 2

  એક વાજિંત્ર.

 • 3

  ચલમ કે ચુંગી.

 • 4

  લાક્ષણિક બીડી.

ગુજરાતી

માં ભુંગળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભુંગળી1ભૂંગળી2

ભૂંગળી2

સ્ત્રીલિંગ

 • 1

  પોલી નળી.

 • 2

  ફૂંકણી.

 • 3

  ખોળી.

 • 4

  કાનમાં ઘાલી તપાસવાની દાક્તરની નળી.

મૂળ

સર૰ म. भोंगळी ( सं. भूक)