ભગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભગવું

વિશેષણ

  • 1

    ગેરુવા રંગનું.

મૂળ

'ભગવાન' ઉપરથી કે સર૰ हिं., म. भगवा (सं. भृगु)