ગુજરાતી માં ભગવાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભગવાન1ભગવાન2

ભગવાન1

વિશેષણ

 • 1

  શ્રીમંત; ભગવાળું.

પુંલિંગ

 • 1

  શ્રીમંત; ભગવાળું.

 • 2

  તેવો માણસ.

 • 3

  ઈશ્વર; પ્રભુ.

ગુજરાતી માં ભગવાનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભગવાન1ભગવાન2

ભગવાન2

પુંલિંગ

 • 1

  વૈભવ, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય-એમ છ ઐશ્વર્ય સમગ્રતયા જેનામાં હોય તે (અધ્યા.).

મૂળ

सं.