ભગાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભગાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નસાડવું.

  • 2

    છેતરી ભોળવીને લઈ જવું કે મૂળ સ્થળ તજાવવું.

મૂળ

'ભાગવું'નું પ્રેરક