ભંગાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંગાણ

નપુંસક લિંગ

  • 1

    ભંગ.

  • 2

    તૂટ (ભંગાણ પડવું).

મૂળ

ભાંગવું, ભંગાવું ઉપરથી