ભંગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંગાર

પુંલિંગ

  • 1

    ભાગેલાં વાસણ કે બીજો સરસામાન.

  • 2

    લાક્ષણિક તેવું રદ્દી તે.

મૂળ

'ભંગ' પું૰ ઉપરથી