ભંગિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંગિ

સ્ત્રીલિંગ

  • 1

    વ્યંગ; વાચાની ચાતુરી.

  • 2

    રીત; ઢબ.

  • 3

    અંગોનો મરોડ.

  • 4

    પગથિયું.

મૂળ

सं.