ગુજરાતી

માં ભૃંગીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભૃંગી1ભંગી2ભંગી3ભંગી4

ભૃંગી1

સ્ત્રીલિંગ

 • 1

  ભમરી.

 • 2

  ભૃંગ પક્ષીનીમાદા.

 • 3

  એક વનસ્પતિ; અતિવિષા.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  શિવનો એક ગણ.

મૂળ

सं.

ગુજરાતી

માં ભૃંગીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભૃંગી1ભંગી2ભંગી3ભંગી4

ભંગી2

વિશેષણ

 • 1

  ભંગડ.

ગુજરાતી

માં ભૃંગીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભૃંગી1ભંગી2ભંગી3ભંગી4

ભંગી3

વિશેષણ

 • 1

  ભાંગનો વ્યસની.

પુંલિંગ

 • 1

  ભંગિયો.

 • 2

  ભંગિ સ્ત્રી૰ વ્યંગ; વાચાની ચાતુરી.

 • 3

  રીત; ઢબ.

 • 4

  અંગોનો મરોડ.

 • 5

  પગથિયું.

ગુજરાતી

માં ભૃંગીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભૃંગી1ભંગી2ભંગી3ભંગી4

ભંગી4

સ્ત્રીલિંગ

 • 1

  વ્યંગ; વાચાની ચાતુરી.

 • 2

  રીત; ઢબ.

 • 3

  અંગોનો મરોડ.

 • 4

  પગથિયું.

મૂળ

सं.