ભૂગોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂગોળ

પુંલિંગ

  • 1

    પૃથ્વીનો ગોળો.

સ્ત્રીલિંગ

  • 1

    ભૂગોળવિદ્યા.

મૂળ

सं.