ભૂગોળવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂગોળવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વીનાં તળ, ઊપજ, પ્રાણી, લોક, કુદરતી કે રાજકીય વિભાગ, આબોહવા, વસ્તી વગેરે હકીકતનું શાસ્ત્ર.