ભૂગોળશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂગોળશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીનાં તળ, ઊપજ, પ્રાણી, લોક, કુદરતી કે રાજકીય વિભાગ, આબોહવા, વસ્તી વગેરે હકીકતનું શાસ્ત્ર.