ભચકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભચકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ભચકવું'નું ભાવે.

  • 2

    ભટકવું; રખડવું; અથડાવું; ટલ્લા ખાવા.