ભચકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભચકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભચ દઈને ખોસી દેવું.

  • 2

    અથડાવવું.

મૂળ

ભચ રવાનુકારી; 'ભચકવું', 'ભચકાવું'નું પ્રેરક