ભચભચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભચભચ

ક્રિયાવિશેષણ

  • 1

    ભોંકવા-ભોંકાવાનો કે અથડાવાનો રવ (ભચ દઈને).

મૂળ

રવાનુકારી