ભચાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભચાં

અવ્યય

  • 1

    બસ; પૂરતું.

મૂળ

प्रा. भुज्ज (सं. भूयस्= ખૂબ; પૂરતું)