ભુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુજ

પુંલિંગ

 • 1

  ખભાથી કોણી સુધીનો ભાગ.

 • 2

  હાથ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  બાજુ.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  આલેખમાં બિંદુનું એક માપ; ઑર્ડિનેટ'.

 • 5

  ગણિતશાસ્ત્ર​
  કાટખૂણ ત્રિકોણની કર્ણ સિવાયની એક બાજુ.

 • 6

  બેની સંજ્ઞા.

મૂળ

सं.

ભેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેજ

પુંલિંગ

 • 1

  ભીનાશ.

મૂળ

'ભીજવું' ઉપરથી

ભેજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેજું

નપુંસક લિંગ

 • 1

  મગજ.

 • 2

  લાક્ષણિક ખાસ લક્ષણ કે શક્તિવાળું મગજ કે તે ધરાવતું માણસ.

મૂળ

हिं. भेजा