ગુજરાતી

માં ભજનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભજન1ભંજન2

ભજન1

નપુંસક લિંગ

 • 1

  નામસ્મરણ; ભક્તિ.

 • 2

  ભક્તિનું ગીત.

મૂળ

सं.

ગુજરાતી

માં ભજનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભજન1ભંજન2

ભંજન2

નપુંસક લિંગ

 • 1

  ભાંગવું તે.

 • 2

  નાશ.

વિશેષણ

 • 1

  ભંજક, જેમ કે, પરદુઃખભંજન.