ભજન કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભજન કરવું

  • 1

    ઈશ્વરસ્મરણ કે સ્તવન કરવું.

  • 2

    કામકાજમાંથી નિવૃત્ત થવું.

  • 3

    એક ને એક વાતનું રટણ કર્યા કરવું.