ભૂંજરવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂંજરવાડો

પુંલિંગ

  • 1

    ભૂંજ; ભૂંડણને તેના બચ્ચાં.

  • 2

    નાના છોકરાંનું ધાડું.