ગુજરાતી

માં ભજવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભજવું1ભૂંજવું2ભેજવું3ભંજવું4

ભજવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભજન કરવું.

 • 2

  જપવું.

 • 3

  સેવવું.

 • 4

  લાંચ આપવી. ઉદા૰ તેને કંઈક ભજ્યું કે શું?.

 • 5

  પહેરવું; ધારણ કરવું (વસ્ત્રાભૂષણ). ઉદા૰ 'મણિ મુકુટ ભજે ભગવાન'.

ગુજરાતી

માં ભજવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભજવું1ભૂંજવું2ભેજવું3ભંજવું4

ભૂંજવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  શેકવું.

મૂળ

સર૰ दे. भुज्जिय= ભૂંજેલું ધાન; हिं. भूंजना; म. भुंजीजणें ( सं. भ्रस्ज्)

ગુજરાતી

માં ભજવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભજવું1ભૂંજવું2ભેજવું3ભંજવું4

ભેજવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મોકલવું.

મૂળ

हिं. भेजना

ગુજરાતી

માં ભજવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભજવું1ભૂંજવું2ભેજવું3ભંજવું4

ભંજવું4

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો ભાંગવું.

મૂળ

सं. भंज्

અકર્મક ક્રિયાપદ​

 • 1

  શોભવું. ઉદા૰ વર્ણથી ચંપક ભજ્યું.