ભજવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભજવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નાટક કરવું; તેનો ખેલ કરી દેખાડવો; વેશ કાઢી બતાવવો.

મૂળ

सं. भज्