ભેજાગેબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેજાગેબ

વિશેષણ

  • 1

    ગેબ થયેલા ભેજાવાળું; ચસકેલું.

મૂળ

ભેજું+ગેબ