ગુજરાતી

માં ભટની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભેટ1ભંટ2ભટ3ભટ4ભટ5

ભેટ1

સ્ત્રીલિંગ

 • 1

  મેળાપ; મુલાકાત.

 • 2

  બક્ષિસ.

 • 3

  કાઠિયાવાડી કમ્મરે તાણી બાંધેલું કપડું.

મૂળ

दे. भिट्ट, भिट्टा; સર૰ हिं.; म.

ગુજરાતી

માં ભટની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભેટ1ભંટ2ભટ3ભટ4ભટ5

ભંટ2

નપુંસક લિંગ

 • 1

  ઘાસ પર થતું એક કાંટાળું બીજ (એ લૂગડે ચોંટી જાય છે).

ગુજરાતી

માં ભટની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભેટ1ભંટ2ભટ3ભટ4ભટ5

ભટ3

ક્રિયાવિશેષણ

 • 1

  તરત જ.

 • 2

  અથડાય તેમ.

 • 3

  [સર૰ ભઠ, ફટ] ધિક્કાર છે! ઉદા૰ ભટ પડો તારા જીવતરમાં.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ભટની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભેટ1ભંટ2ભટ3ભટ4ભટ5

ભટ4

પુંલિંગ

 • 1

  યોદ્ધો.

મૂળ

सं.

ગુજરાતી

માં ભટની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભેટ1ભંટ2ભટ3ભટ4ભટ5

ભટ5

પુંલિંગ

 • 1

  પંડિત.

 • 2

  ભિક્ષુક બ્રાહ્મણ.

 • 3

  રસોઈયો.

 • 4

  બ્રાહ્મણની એક અટક.

મૂળ

જુઓ ભટ્ટ