ભટકુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટકુ

વિશેષણ

સુરતી
  • 1

    સુરતી ભટકેલ; ભટક્યા કરે એવું.

મૂળ

'ભટકવું' ઉપરથી