ભટકબોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટકબોલું

વિશેષણ

  • 1

    બટકબોલું; ટીખળ કરનાર; વિનોદી.

  • 2

    રોકડું પરખાવી દેનારું-કરી દેનારું.