ભટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  રખડવું.

 • 2

  કંઈ તાક્યા કરવું.

  જુઓ ભટકાં

 • 3

  લાક્ષણિક એલફેલમાં પડી રવડવું.

મૂળ

सं. अट् ઉપરથી ?કે भ्रष्ट (प्रा. भट्ठ)= રખડતું; ભૂલું પડેલું ઉપરથી?સર૰ हिं. भटकना, म. भटकणें