ભટકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટકારો

પુંલિંગ

  • 1

    ભટકવું-રખડવું તે (ભટકારો કરવો, ભટકારો થવો).

મૂળ

'ભટકવું' ઉપરથી