ભટકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટકાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  અથડાવું.

 • 2

  આડે આવવું.

 • 3

  ભટકવું; રખડવું.

 • 4

  લાક્ષણિક અણધાર્યું મળવું.

 • 5

  લડાઈ કે કજિયો થવો.

મૂળ

ભટ ; 'ભટકવું'નું ભાવે