ભટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટકો

પુંલિંગ

  • 1

    ભટકારો; ભટકવું-રખડવું તે.

  • 2

    લાકડીનો પ્રહાર.

    જુઓ ભતકું