ભટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટ્ટ

પુંલિંગ

 • 1

  વિદ્વાન બ્રાહ્મણ; ભટ.

 • 2

  બ્રાહ્મણની એક અટક.

 • 3

  યોદ્ધો.

 • 4

  ભાટ.

મૂળ

सं.