ભટ્ટારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટ્ટારક

વિશેષણ

  • 1

    માનનીય; નામવર.

  • 2

    સૂર્ય.

  • 3

    વિધ્વાન કે રાજા વગેરે માટેનું એક માનવાચક પદ.

મૂળ

सं.