ગુજરાતી

માં ભટ્ટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભટ્ટો1ભુટ્ટો2

ભટ્ટો1

પુંલિંગ

 • 1

  ગોળ દડા જેવી જાતનું વેંગણ.

 • 2

  બ્રાહ્મણ (તિરસ્કારમાં).

ગુજરાતી

માં ભટ્ટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભટ્ટો1ભુટ્ટો2

ભુટ્ટો2

પુંલિંગ

 • 1

  મકાઈદોડો.

 • 2

  ગોળ વંતાક.

મૂળ

सं. भृष्ट ઉપરથી; સર૰ हिं., म. भुट्टा