ભેટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આલિંગન આપવું.

  • 2

    મુલાકાત થવી.

  • 3

    લડવા માટે ભેગા થવું.

મૂળ

ભેટ પરથી