ભટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભટિયો

પુંલિંગ

  • 1

    ગોસાંઈજીના મંદિરમાં રહેતો, તેમની નાતનો આશ્રિત.

મૂળ

'ભટ્ટ' ઉપરથી

ભેટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેટિયો

પુંલિંગ

  • 1

    ભેટ કરાવનારો.

  • 2

    મંદિરનો ભટિયો.