ભઠ્ઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભઠ્ઠો

પુંલિંગ

  • 1

    મોટી ભઠ્ઠી.

ભુઠ્ઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુઠ્ઠો

પુંલિંગ

  • 1

    મકાઈદોડો.

  • 2

    ગોળ વંતાક.

મૂળ

सं. भृष्ट ઉપરથી ; સર૰ हिं, म. भुट्टा