ભઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભઠવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધમકાવવું; ઠપકો આપવો.

મૂળ

प्रा. भट्ठ ભઠ્ઠી ઉપર શેકવાનું પાત્ર (તેની પેઠે તપવું)

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચિડાવું; મનમાં ને મનમાં ધખવું.